ધોરણ-૭ ગુજરાતી પાઠ-૧ પ્રાણીમાત્રને

(1) આપેલાં વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્યપંક્તિને જોડવાની Game રમવા માટે (GJ703.1- ગુજરાતી, બહુભાષીય, બહુલિપીય અને બહુવિષયક ગદ્ય-પદ્ય, સૂચના અને પ્રશ્ન સામગ્રીમાંથી વિગતો શોધે.)
(2) યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની Game રમવા માટે (G703.1- ગુજરાતી, બહુભાષીય, બહુલિપીય અને બહુવિષયક ગદ્ય-પદ્ય, સૂચના અને પ્રશ્ન સામગ્રીમાંથી વિગતોને હેતુ અનુસાર પ્રયોજે.)
(3) કૌંસમાં આપેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો શોધી ખાલી જગ્યા પૂરવાની Game રમવા માટે
(4) કૌંસમાં આપેલા સંયોજકો પસંદ કરીને ખાલી જગ્યામાં પૂરવાની Game રમવા માટે