ધોરણ-૬ ગુજરાતી (પલાશ) પાઠ-૧ પર્વત તારા
(1) અક્ષરોને સાચા ક્રમમાં ગોઠવવાની Game રમવા માટે (G6.6.8- શબ્દભંડોળ સમૃદ્ધ કરવાની રમતો રમે.)
(2) આપેલા વાક્યોનો નજીકનો અર્થ શોધવાની Game રમવા માટે (G6.3.4- ગદ્ય-પદ્ય, સૂચના અને પ્રશ્નોની સામગ્રીમાંથી સામગ્રીનું વિશ્લેષણ કરે.)
(3) આપેલાં શબ્દોને તેના સાચાં અર્થની સાચી જોડી બનાવવાની Game રમવા માટે (G6.6.1- અપરિચિત શબ્દના અર્થની ધારણા કરે, શોધખોળ કરે અને તારવે.)
(4) કાવ્યને આધારે મને ઓળખવાની Game રમવા માટે (G6.3.4- ગદ્ય-પદ્ય, સૂચના અને પ્રશ્નોની સામગ્રીમાંથી સામગ્રીનું વિશ્લેષણ કરે.)
(5) શબ્દનો અર્થ વાંચી આપેલ વાક્યોમાંથી સાચું વાક્ય શોધવાની Game રમવા માટે (G6.4.5- શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય, સંવાદ, પરિચ્છેદની રચના કરે.)
(6) આપેલ શબ્દોને લગતી કાવ્યપંક્તિ જોડવાની Game રમવા માટે (G6.3.4- ગદ્ય-પદ્ય, સૂચના અને પ્રશ્નોની સામગ્રીમાંથી સામગ્રીનું વિશ્લેષણ કરે.)
(7) વિરુદ્ધાર્થી શબ્દો શોધવાની Game રમવા માટે (G6.3.4- ગદ્ય-પદ્ય, સૂચના અને પ્રશ્નોની સામગ્રીમાંથી સામગ્રીનું વિશ્લેષણ કરે.)
(8) વિરુદ્ધાર્થી શબ્દો શોધવાની Game રમવા માટે (G6.3.4- ગદ્ય-પદ્ય, સૂચના અને પ્રશ્નોની સામગ્રીમાંથી સામગ્રીનું વિશ્લેષણ કરે.)