ધોરણ-૬ ગણિત પ્રકાશ પ્રકરણ-૪ માહિતીનું નિયમન અને રજૂઆતની રમત એજ્યુકેશનલ ગેમ
(1) વિશ્વનાં સૌથી ગરમ શહેરોના ચિત્રાલેખ પરથી સાચો વિકલ્પ પસંદ કરવાની Game રમવા માટે
(2) બાળકોના પ્રિય પ્રાણીઓના ચિત્રાલેખ પરથી પ્રશ્નોના જવાબ આપવાની Game રમવા માટે
(3) આપેલા ચિત્રાલેખ પરથી સાચો વિકલ્પ પસંદ કરવાની Game રમવા માટે
(4) આપેલા આવૃત્તિ વિતરણના કોષ્ટક પરથી સાચો વિકલ્પ પસંદ કરવાની Game રમવા માટે
(5) વીજ વપરાશ ચાર્ટ આધારિત ચિત્રાલેખ પરથી પ્રશ્નોના જવાબ આપવાની Game રમવા માટે
(6) પરિવારના સભ્યોના મોબાઈલ રીચાર્જનાં આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપવાની Game રમવા માટે
(7) ધોરણ-6ની વાર્ષિક પરીક્ષામાં મેળવેલા ગુણના આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપવાની Game રમવા માટે
(8) એક અઠવાડિયામાં બનાવેલ બાઈકની સંખ્યા આધારિત આપેલ વિધાન ✔ કે ✘ તે શોધવાની Game રમવા માટે


