ધોરણ-૭ સંસ્કૃત (દ્વિતીય સત્ર) પાઠ-૫ योजकः तत्र दुर्लभः
(1) કૌંસમાં આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. (SN725-ઉદાહરણ કે આપેલા નિર્દેશનને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરે.)ની Game રમવા માટે
(2) પાઠનાં આધારે સાચું હોય તો 'आम्' અને ખોટું હોય તો 'न' પસંદ કરો. (SN719-પાઠ્યપુસ્તકના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખી શકે.) ની Game રમવા માટે
(3) નીચે આપેલા શબ્દો પરથી અસંગત શબ્દ શોધો. (SN725-ઉદાહરણ કે આપેલા નિર્દેશનને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરે.) ની Game રમવા માટે



