ધોરણ-૭ ગુજરાતી પાઠ-૭ હરિ, ઘરે આવોને!
(1) કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની Game રમવા માટે
(2) આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાની Game રમવા માટે
(3) આપેલા શબ્દસમૂહ માટે એક શબ્દ પસંદ કરવાની Game રમવા માટે (G706.8- શબ્દસમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરે.)
(4) આપેલી કહેવતો સામે વિરોધી અર્થ ધરાવતી કહેવતો પસંદ કરવાની Game રમવા માટે
(5) કાવ્યના આધારે આપેલાં વાક્યોમાં ઘટનાક્રમમાં ગોઠવવાની Game રમવા માટે



