ધોરણ-૮ ગુજરાતી પાઠ-૯ મજાનો ખજાનો
(1) આપેલા ફકરાની ખાલી જગ્યામાં કૌંસમાં આપેલા અર્થની જગ્યાએ યોગ્ય રૂઢીપ્રયોગ મુકો. (G8152- શબ્દ, શબ્દસમૂહ, કહેવત અને રૂઢીપ્રયોગનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય, સંવાદ, પરિચ્છેદ, વાર્તા અને કાવ્યની રચના કરે.) ની Game રમવા માટે
(2) આપેલ કહેવતની સમાનાર્થી કહેવત શોધવાની Game રમવા માટે
(3) આપેલ કહેવતની વિરુધાર્થી કહેવત શોધવાની Game રમવા માટે



