ધોરણ-૬ ગુજરાતી (પલાશ) પાઠ-૯ નામનો મોહ છૂટ્યો
(1) નીચે આપેલી સંજ્ઞાઓને જુદા જુદા પ્રકારમાં વિભાજીત કરો. (G6556-વ્યક્તિવાચક, સમુહવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક નામ ઓળખાવે અને માગ્યા પ્રમાણે ઉપયોગ કરે.) ની Game રમવા માટે
(2) ગણી ન શકાય તેવી વસ્તુ અને ગણી શકાય તેવી વસ્તુ જુદી પાડવાની Game રમવા માટે



