ધોરણ-૭ ગુજરાતી પાઠ-૨ ગુપ્તદાન
(1) નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવાની Game રમવા માટે (GJ703.3- ગુજરાતી, બહુભાષીય, બહુલિપીય અને બહુવિષયક ગદ્ય-પદ્ય, સૂચના અને પ્રશ્ન સામગ્રીમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે.)
(2) આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવવાની Game રમવા માટે (GJ703.1- ગુજરાતી, બહુભાષીય, બહુલિપીય અને બહુવિષયક ગદ્ય-પદ્ય, સૂચના અને પ્રશ્ન સામગ્રીમાંથી વિગતો શોધે.)
(3) કૌંસમાં આપેલા શબ્દોનાં સ્થાને યોગ્ય વિકલ્પ પસંદ કરવાની Game રમવા માટે (GJ605-બોધાત્મક અને ભાવાત્મક શબ્દોના અર્થ સંદર્ભનાં આધારે ઓળખ અને તારવે.)